1 Samuel 25:44 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે શાઉલે પોતાની દીકરી મિખાલને એટલે દાઉદની પત્નીને, લાઈશનો દીકરો પાલ્ટી, જે ગાલ્લીમનો હતો તેને આપી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દરમ્યાનમાં, શાઉલે પોતાની પુત્રી મીખાલ, જે દાવિદની પત્ની હતી તેને ગાલ્લીમ નગરમાંના લાઇશના પુત્ર પાલ્ટી સાથે પરણાવી દીધી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે શાઉલે પોતાની દીકરી, એટલે દાઉદની પત્ની મિખાલને, ગાલ્‍લીમવાળા લાઈશના દીકરા પાલ્ટીને આપી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેરમ્યાનમાં શાઉલે પોતાની પુત્રી મીખાલ જે દાઉદની પત્ની હતી તેને ગાલ્લીમના વતની લાઈશના પુત્ર પાલ્ટી સાથે પરણાવી દીધી હતી.