1 Samuel 25:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી દાઉદે દસ જુવાન પુરુષોને મોકલ્યા. દાઉદે તે જુવાન પુરુષોને કહ્યું કે, "તમે કાર્મેલ જઈને નાબાલને મારી સલામ કહેજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી દાવિદે તેના દસ જુવાનોને ર્કામેલમાં નાબાલ પાસે જઇને પોતાને નામે તેને શુભેચ્છા પાઠવવા
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદે દશ જુવાનોને મોકલ્યા, ને કહ્યું, “તમે કાર્મેલ પર ચઢીને નાબાલ પાસે જઈ તેમને મારી સલામ કહેજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે તેણે દસ જુવાન માંણસોને બોલાવ્યા અને કહ્યું, “તમે કામેર્લ પહોંચી જાઓ, અને નાબાલને ‘પ્રણામ’ કરજો અને માંરા અભિનંદન કહેજો.”