1 Samuel 25:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે દાઉદના જુવાન પુરુષો ત્યાં પહોંચ્યા, તેઓએ સર્વ બાબતો દાઉદને નામે નાબાલને કહી અને પછી શાંત રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદના માણસોએ દાવિદને નામે નાબાલને એ સંદેશો કહ્યો. પછી તેઓ ત્યાં રાહ જોઈ ઊભા રહ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદના જુવાનોએ ત્યાં જઈને દાઉદને નામે એ સર્વ શબ્દો પ્રમાણે નાબાલને કહ્યું, ને પછી તેઓ છાના રહ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદના માંણસોએ આવીને નાબાલને દાઉદના નામે સંદેશો પહોંચાડયો, તેઓ બોલી રહ્યા એટલે