1 Samuel 26:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદ સામેની બાજુએ જઈને પર્વતના શિખર ઉપર દૂર ઊભો રહ્યો; તેઓની વચમાં ઘણું અંતર હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી દાવિદ ખીણ ઓળંગીને સામેની બાજુએ ટેકરીના શિખર પર પહોંચી ગયો; તેમની વચ્ચે ઘણું અંતર હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી દાઉદ સામેની બાજુએ જઈને પર્વતના શિખર પર દૂર ઊભો રહ્યો. તેઓની વચમાં ઘણું અંતર હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી દાઉદ બીજી બાજુએ ચાલ્યો ગયો અને દૂર એક ટેકરી ઉપર જઈને ઊભો રહ્યો. તેમની વચ્ચે અંતર ઘણું હતું.