1 Samuel 26:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલે દાઉદનો અવાજ ઓળખીને કહ્યું, "હે મારા દીકરા દાઉદ, શું આ તારો અવાજ છે?" દાઉદે કહ્યું કે, "હે મારા માલિક રાજા, એ મારો અવાજ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલે દાવિદનો અવાજ ઓળખ્યો અને પૂછયું, “મારા પુત્ર દાવિદ, એ તું બોલે છે?” દાવિદે જવાબ આપ્યો, “જી રાજા, મારા માલિક, એ હું બોલું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલે દાઉદનો સાદ ઓળખીને કહ્યું, “હે મારા દીકરા દાઉદ, શું આ તારો સાદ છે?” દાઉદે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, એ મારો સાદ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલે દાઉદનો અવાજ ઓળખ્યો અને કહ્યું, “આ કોણ માંરો પુત્ર દાઉદ બોલે છે કે?” દાઉદે કહ્યું, “હાં માંરા ધણી અને રાજા હું છું!