1 Samuel 26:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલે અરણ્ય સામેના હખીલા પર્વત પર માર્ગની પાસે છાવણી નાખી. પણ દાઉદ અરણ્યમાં રહેતો હતો. તેણે જાણ્યું કે શાઉલ મારી પાછળ અરણ્યમાં આવ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હખીલા પર્વત પર રસ્તાની બાજુએ શાઉલે છાવણી નાખી. દાવિદ હજુ એ વેરાન પ્રદેશમાં જ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને શાઉલે અરણ્ય સામેના હખીલા પર્વત પર માર્ગની પાસે છાવણી નાખી. પણ દાઉદે તો રાનમાં મુકામ કરેલો હતો, ને તેણે જોયું કે શાઉલ મારી પાછળ રાનમાં આવ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલે હખીલાહના ડુંગરાંમાં છાવણી નાખી. તે રસ્તાની બાજુમાં હતી. દાઉદ રણમાં રહેતો હતો, અને તેને ખબર પડી કે શાઉલ હખીલાહ આવ્યો છે.