1 Samuel 27:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શાઉલને કહેવામાં આવ્યું હતું કે દાઉદ ગાથમાં નાસી ગયો છે, તેથી તેણે ફરી તેની શોધ કરી નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ ગાથ નાસી ગયો છે એવી ખબર પડતાં શાઉલે તેને શોધવાનું પડતું મૂકાયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ ગાથમાં નાસી ગયો છે. તેથી તેણે ત્યાર પછી ફરી તેની શોધ કરી નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે શાઉલને ખબર પડી કે દાઉદ ગાથમાં નાસી ગયો છે, ત્યારે તેણે તેને શોધવાનું છોડી દીધું.