1 Samuel 28:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે તે સ્ત્રીએ શમુએલને જોયો ત્યારે તેણે મોટી બૂમ પાડી. અને શાઉલને કહ્યું, "તેં મને કેમ છેતરી છે? તું તો શાઉલ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શમુએલને જોઈને સ્ત્રીએ ચીસ પાડી. તેણે શાઉલને કહ્યું, “તમે મને કેમ છેતરી? તમે તો શાઉલ રાજા છો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સ્‍ત્રીએ શમુએલને જોઈને મોટી બૂમ પાડી; અને તે સ્‍ત્રીએ શાઉલને કહ્યું, “તેં મને કેમ ઠગી છે? કેમ કે તું તો શાઉલ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે તે સ્ત્રીએ શમુએલને જોયો ત્યારે તે ચીસ પાડી ઊઠી. તેણે શાઉલને કહ્યું, “તું શાઉલ છે, તેઁ મને છેતરી છે.”