1 Samuel 28:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે સ્ત્રીને કહ્યું, "તે કેવો દેખાય છે?'' સ્ત્રીએ જવાબ આપ્યો, 'એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે; તેણે ઝભ્ભો પહેરેલો છે.'' શાઉલે સમજી ગયો કે તે શમુએલ છે, તેણે પોતાનું માથું ભૂમિ સુધી નમાવીને પ્રણામ કર્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે પૂછયું, “તેનો દેખાવ કોના જેવો છે? તેણે જવાબ આપ્યો, “એક વૃદ્ધ માણસ ઉપર આવી રહ્યો છે. તેણે ઝભ્ભો પહેરેલો છે.” પછી શાઉલને ખબર પડી કે તે શમુએલ છે અને તેણે ભૂમિ સુધી નમીને પ્રણામ કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે તેને પૂછ્યું, “તેનો દેખાવ કેવો છે?” તેણે કહ્યું, “એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે; અને તેણે જામો પહેરેલો છે.” શાઉલ જાણી ગયો કે એ શમુએલ છે, તેથી તેણે પોતાનું મુખ ભૂમિ સુધી નમાવીને તેને પ્રણામ કર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે શાઉલે પૂછયું, “એનો દેખાવ કેવો છે?” તેથી તે સ્ત્રીએ કહ્યું, “એક વૃદ્વ પુરુષ ઉપર આવે છે અને તેણે ખાસ ઝભ્ભો પહેરેલો છે.” એટલે શાઉલને ખબર પડી કે, એ શમુએલ હતો. તેથી તે નીચે નમ્યો.