1 Samuel 28:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે હવે, કૃપા કરી, મારી વિનંતી સાંભળ મને થોડો ખોરાક તારી આગળ મૂકવા દે. ખા કે જેથી તારે રસ્તે ચાલવાની શક્તિ તારામાં આવે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો હવે તમે પણ તમારી આ દાસીની વાત માનો. તમને પીરસવા માટે મને થોડો ખોરાક રાંધવા દો; જેથી એ ખાઈને તમને મુસાફરી કરવા માટે જરૂરી બળ મળે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હવે કૃપા કરીને તું પણ તારી દાસીની વાણી સાંભળ, ને મને એક કોળિયો અન્ન તારી આગળ મૂકવા દે. અને ખા, કે જેથી તારામાં રસ્તે ચાલવાની શક્તિ આવે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હવે આપ માંરી વાત સાંભળો, આપને થોડું ભોજન આપવા દો, જેથી આપને પ્રવાસ માંટે શકિત મળી રહે.”