1 Samuel 28:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સ્ત્રીના ઘરમાં એક માતેલો વાછરડો હતો; તેણે ઉતાવળે તેને કાપ્યો; વળી લોટ મસળીને તેની બેખમીરી રોટલી બનાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પેલી સ્ત્રીએ પોતાનો હૃષ્ટપુષ્ટ વાછરડો કાપ્યો. પછી તેણે લોટ લઇને બાંધ્યો અને ખમીર વગરની રોટલીઓ શેકી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે સ્‍ત્રીને ત્યાં એક માતેલું વાછરડું હતું. તે તેણે ઉતાવળ કરીને કાપ્યું; વળી તેણે આટો લઈને મસળ્યો, ને તેની બેખમીર રોટલી પકાવી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ સ્ત્રી પાસે એક માંતેલું વાછરડું હતું; તે તેણે ઝટપટ વધેરી નાખ્યો. પછી તેણે થોડો લોટ લઈ ગૂંદીને ખમીર વગરની ભાખરી શેકી કાઢી;