1 Samuel 28:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે શાઉલની આગળ તથા તેના ચાકરોની આગળ પીરસી. અને તેઓ જમ્યા. પછી તેઓ ઊઠીને તે રાતે જ વિદાય થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે તે ખોરાક શાઉલ અને તેના અમલદારો આગળ પીરસ્યો અને તેઓ જમ્યા. પછી તે જ રાત્રે તેઓ ત્યાંથી વિદાય થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે તેણે શાઉલનીતથા તેના ચાકરોની આગળ મૂકી. અને તેઓ જમ્યા. પછી ઊઠીને તેઓ તે જ રાતે વિદાય થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને શાઉલને અને તેના અમલદારોને પીરસી દીધી, તેઓ જમ્યા પછી ઊભા થઈને તે જ રાત્રે વિદાય થયા.