1 Samuel 3:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સમયે, જયારે એલીની, આંખોની દ્રષ્ટિ ઝાંખી થવાથી તે સારી રીતે જોઈ શકતો નહોતો, ત્યારે તે પોતાની પથારીમાં સૂતો હતો,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલીની આંખે હવે ઝાંખપ આવી હતી અને તેને બરાબર દેખાતું નહોતું. એક રાત્રે તે પોતાના ઓરડામાં સૂઈ ગયો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ અરસામાં એમ બન્યું કે એલી પોતાની જગાએ સૂતો હતો, [હવે તેની આંખો ઝાંખી થવા લાગવાથી તેને સૂઝતું નહોતું.]
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક રાત્રે એલી પોતાની કાયમની જગ્યા એ સૂતો હતો. ઘડપણને કારણે તેની આંખો બહુ જ નબળી બની ગઇ હતી, તે લગભગ આંધળો બની ગયો હતો.