1 Samuel 3:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરે તેને હાંક મારી, તેણે જવાબ આપ્યો, "હું આ રહ્યો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સમયે પ્રભુએ શમુએલને બોલાવ્યો. તેણે જવાબ આપ્યો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવાએ શમુએલને હાંક મારી; એટલે તેણે ઉત્તર આપ્યો, “હું આ રહ્યો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સમયે યહોવાએ તેને હાંક માંરી, “શમુએલ!” શમુએલે કહ્યું “હું અહિંયાં છું!”