1 Samuel 3:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે શમુએલને હજી સુધી ઈશ્વરનો કોઈપણ પ્રકારનો પરિચય થયો નહોતો, ક્યારેય ઈશ્વરનો કોઈ સંદેશ તેને પ્રગટ થયો ન હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શમુએલ હજી પ્રભુને ઓળખતો નહોતો અને પ્રભુનો સંદેશો તેની આગળ પ્રગટ થયો ન હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે શમુએલને હજી સુધી યહોવાની ઓળખ થઈ ન હતી, ને યહોવાનું વચન હજી સુધી તેને પ્રગટ કરાયું ન હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શમુએલ હજી સુધી યહોવાને જાણતો ન હતો, કારણકે યહોવાએ ત્યાં સુધી તેની સાથે સીધી વાત કરી ન હતી.