1 Samuel 30:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને ખેતરમાં એક મિસરી પુરુષ મળ્યો તેઓ તેને દાઉદની પાસે લાવ્યા; તેઓએ તેને રોટલી આપી અને તેણે ખાધી; તેઓએ તેને પાણી પીવાને આપ્યું;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદના માણસોને ગ્રામ્ય પ્રદેશમાં એક ઇજિપ્તી પુરુષ મળ્યો અને તેઓ તેને દાવિદ પાસે લઈ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓને એક મિસરી પુરુષ ખેતરમાં મળ્યો, ને તેને તેઓ દાઉદ પાસે લાવ્યા, ને તેઓએ તેને રોટલી આપી, તે તેણે ખાધી. વળી તેઓએ તેને પીવાનું પાણી આપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રસ્તામાં તેમને ખેતરમાં એક મિસરી મળ્યો, તેને તેઓ દાઉદ આગળ લઈ ગયા,અને ખાવા માંટે રોટલી અને પીવા માંટે પાણી આપ્યું.