1 Samuel 30:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેમાની સ્ત્રીઓ તથા નાનાં મોટાં સર્વને કેદ કર્યો. તેઓએ કોઈને મારી નાખ્યા નહિ, પણ તેઓને કબજે કર્યા પછી પોતાને રસ્તે ચાલ્યા ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે ત્યાં બધી સ્ત્રીઓને અને તેમની સાથે નાનાંમોટાં સૌને પકડયાં હતાં. તેમણે કોઈને મારી નાખ્યાં નહોતાં, પણ તે સર્વને પોતાની સાથે કેદ કરીને લઈ ગયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેમાંથી સ્ત્રીઓને તથા નાનાં મોટાં [સર્વ] ને કેદ પકડયાં હતાં. તેઓએ કોઈને મારી નાખ્યું ન હતું, પણ તેઓનું હરણ કરીને તેઓ પોતાને રસ્તે ચાલ્યા ગયા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમાંલેકીઓએ સ્રીઓને કેદ પકડી લીધી અને સિકલાગમાં જે કંઇ હતું, જુવાન કે વૃદ્ધ તેને કેદ તરીકે લઇ ગયા. તેમણે કોઇની હત્યા કરી નહિ.