1 Samuel 30:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે ઘેટાં તથા અન્ય જાનવરો લીધાં, તેઓએ બીજાં જાનવરોની આગળ તેઓને હાંકતા. તેઓએ કહ્યું, "આ દાઉદની લૂંટ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ ઘેટાંબકરાંનાં બધાં ટોળાં અને બધાં ઢોરઢાંક પણ પાછા લાવ્યો, એમને હાંકનારા કહેતા હતા કે, “આ દાવિદની લૂંટ છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દાઉદે સર્વ ઘેટાં તથા ઢોરઢાંક લીધાં, ને તેઓએ [બીજા] ઢોરની આગળ [તેમને] હાંકીને કહ્યું, “આ દાઉદની લૂંટ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે ઘેટાંબકરાં અને ઢોરોનો પણ કબજો લીધો અને તેના માંણસો “આ દાઉદની લૂંટ છે” એમ કહીને દાઉદની આગળ આગળ તેમને હાંકવા લાગ્યા.