1 Samuel 30:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા, ત્યારે તે આગથી બાળી નંખાયેલું હતું અને તેઓની પત્નીઓ, દીકરાઓ તથા તેઓની દીકરીઓને બંદીવાન કરાયા હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદ અને તેના માણસોએ આવીને જોયું તો નગર બાળી નાખવામાં આવ્યું હતું અને તેમની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓને લઈ જવામાં આવ્યાં હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા, ત્યારે જુઓ, તે તો આગથી બાળી નંખાયેલું હતું. અને તેઓની સ્‍ત્રીઓ, તેઓના દિકરાઓ તથા તેઓની દિકરીઓ બંદીવાન કરાયેલાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે દાઉદ અને તેના માંણસો સિકલાગ પહોચ્યા; તેમણે જોયું કે શહેરને બાળી મૂકવામાં આવ્યું હતું અને તેમની સ્ત્રીઓને અને બાળબચ્ચાંને કેદીઓ તરીકે લઇ જવામાં આવ્યાં હતાં.