1 Samuel 30:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદની બે પત્નીઓ, એટલે અહિનોઆમ યિઝ્એલીને તથા અબિગાઈલ નાબાલ કાર્મેલીની પત્નીને કેદ કરીને લઈ જવામાં આવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દાવિદની બે પત્નીઓ, એટલે કે યિભએલી અહિનોઆમ અને ર્કામેલી નાબાલની વિધવા અબિગાઈલને પણ તેઓ પકડી ગયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દાઉદની બે પત્નીઓનું, એટલે અહિનોઆમ યિઝ્રએલી તથા નાબાલ કાર્મેલીની સ્‍ત્રી અબિગાઇલનું પણ હરણ કરવામાં આવ્યું હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદની બે પત્નીઓ યિઝ્એલી અહીનોઆમને અને નાબાલની વિધવા કામેર્લની અબીગાઈલને પણ કેદ કરવામાં આવી હતી.