1 Samuel 31:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે શાઉલને મરણ પામેલો જોયો ત્યારે તેનો શસ્ત્રવાહક પણ પોતાની તલવાર ઉપર પડીને તેની સાથે મરણ પામ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શાઉલ મરી ગયો છે એવું જોઈને તે શસ્ત્રવાહક પણ પોતાની તલવાર પર પડીને શાઉલ સાથે મરી ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શાઉલને મૂએલો જોઈને તેનો શસ્‍ત્રવાહક પણ પોતાની તરવાર પર પડીને તેની સાથે મરણ પામ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શાઉલને મૃત્યુ પામેલો જોઈને બખ્તરવાહક પણ પોતાની તરવાર ઉપર પડતું મુકી તેની સાથે મોતને ભેટયો.