1 Samuel 31:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બીજે દિવસે એમ થયું કે, જયારે પલિસ્તીઓ મૃતદેહો પરથી વસ્ત્રો અને અન્ય ચીજો ઉતારી લેવા આવ્યા, ત્યારે તેઓએ શાઉલને તથા તેના ત્રણ દીકરાઓને મૃતાવસ્થામાં ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લડાઈને બીજે દિવસે પલિસ્તીઓ મૃતદેહ પરથી શસ્ત્રસરંજામ લૂંટી લેવા ગયા તો તેમણે ગિલ્બોઆ પર્વત પર શાઉલ તથા તેના ત્રણ પુત્રોના મૃતદેહ જોયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બીજે દિવસે એમ બન્યું કે પલિસ્તીઓ લાસો પરથી વસ્‍ત્રાદિ ઉતારી લેવા આવ્યા, ત્યારે શાઉલ તથા તેના ત્રણ દિકરાને તેઓએ ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે દિવસે પલિસ્તીઓ, મૃતદેહો પરથી વસ્રાદિ અલંકારો લૂંટી લેવા આવ્યા, ત્યારે તેમણે શાઉલને અને તેના ત્રણ પુત્રોને ગિલ્બોઆના ડુંગર પર મરેલા પડેલા જોયા.