1 Samuel 4:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે એલીએ તે રુદનનો અવાજ સાંભળ્યો, ત્યારે તેણે કહ્યું," આ શોરબકોર શાનો છે?" તે માણસે ઉતાવળથી આવીને એલીને જાણ કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સાંભળીને એલીએ પૂછયું, “આ બધો શાનો શોરબકોર છે?” પેલો માણસ એલીને સમાચાર જણાવવા ઉતાવળે તેની પાસે ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલીએ તે પોકનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે પૂછ્યું, “આ ખળભળાટ તથા શોરબકોર કેમ થાય છે?” અને તે માણસે ઉતાવળથી આવીને એલીને ખબર આપી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે સાંભળીને એલીએ પૂછયું, “આ ઘોંઘાટ શાનો છે?” પેલા મૅંણસે એકદમ એલી પાસે દોડી જઈને બધું કહી સંભળાવ્યું.