1 Samuel 6:10 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માણસોએ તેમને જેમ કહ્યું હતું તેમ કર્યું; એટલે તેઓએ બે દુઝણી ગાયો લઈને, તેમને ગાડા સાથે જોડી અને તેમના વાછરડાને ઘરમાં બંધ રાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે કહ્યા મુજબ કર્યું. તેમણે બે દૂધ આપતી ગાયો લઈને તેમને ગાડા સાથે જોડી અને તેમના વાછરડાઓને ગમાણમાં પૂરી દીધા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માણસોએ તેમ કર્યું; એટલે તેઓએ બે દૂઝણી ગાયો લઈને ગાડે જોડી, ને તેઓના વાછરડાને ઘરમાં બંધ કરી રાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે લોકોએ એ પ્રમાંણે કર્યુ. તેમણે બે દૂઝણી ગાયો લીધી અને તેમને ગાડાએ જોડી અને તેમનાં વાછરડાંને કોઢમાં પૂરી દીધાં.