1 Samuel 8:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તમારી દીકરીઓને પણ પકડીને મીઠાઈ બનાવનારી, રસોઈ બનાવવાના અને ભઠિયારણો થવા સારુ લઈ જશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમારી દીકરીઓએ સુગંધીદ્રવ્યો બનાવનાર, રસોઈ બનાવનાર અને રોટલી શેકનાર તરીકે કામ કરવું પડશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તમારી દીકરીઓને પકડીને તેમને કંદોયણો, રસોયણો ને ભઠિયારણો બનાવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અને તે તમાંરી પુત્રીઓને પકડીને તેમને કંદોયણો, રસોયણો બનાવશે.