1 Samuel 8:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તમારાં ફળદ્રુપ ખેતરો, તમારી દ્રાક્ષાવાડીઓ અને જૈતૂનવાડીઓ લઈ લેશે અને તે પોતાના ચાકરોને આપશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તમારાં ઉત્તમ ખેતરો, દ્રાક્ષવાડીઓ અને ઓલિવનાં ઉપવનો લઈ લેશે અને તેના અધિકારીઓને આપશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તે તમારાં ખેતરો, તમારી દ્રાક્ષાવાડીઓ ને તમારી જૈતવાડીઓમાંથી જે જે ઉત્તમ હશે તે લઈને પોતાના ચાકરોને આપશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વળી તે તમાંરાં ખેતરો, તમાંરી દ્રાક્ષવાડીઓ અને જૈતૂનના બગીચા લઈ લેશે અને પોતાના અધિકારીઓને જે જે ઉત્તમ હશે તે લઈને આપશે.