1 Samuel 8:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તમારા ઘેટાંનો દસમો ભાગ લઈ લેશે અને તમે તેના ગુલામો થશો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે તમારાં ઘેટાંનો દસમો ભાગ લેશે. તમે પણ તેના દાસ થશો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે તમારાં ઘેટાંનો દશાંશ લેશે, અને તમે તેના દાસ થશો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે તમાંરાં ઘેટાં-બકરાંનો દશમો ભાગ લેશે. “અને તમને તેના ગુલામ બનાવી દેશે.