1 Samuel 9:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ નગરમાં ગયા. તેઓ નગરમાં પ્રવેશતા હતા, ત્યારે શમુએલને તેમની તરફ આવતો જોયો, તે ઉચ્ચસ્થાને જતો હતો, ત્યાં તે તેઓને મળ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી તેઓ જતા હતા તેવામાં તેમણે શમુએલને પોતા તરફ આવતો અને ભક્તિસ્થાને જતો જોયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓ ઉપર ચઢીને નગરમાં ગયા. તેઓ નગરમાં પેસતા હતા એવામાં જ, જુઓ, શમુએલ ઉચ્ચસ્થાને જતાં તેઓને મળ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ નગરમાં ગયા અને દરવાજાની અંદર પ્રવેશ્યા તે જ સમયે તેમણે શમુએલને ઉપાસના સ્થાન તરફ આવતા જોયો.