1 Samuel 9:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે શમુએલે શાઉલને જોયો, ત્યારે ઈશ્વરે તેને કહ્યું, "જે માણસ વિષે મેં તને કહ્યું હતું કે જે મારા લોક પર અધિકાર ચલાવશે તે આજ છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શમુએલે શાઉલને જોયો એટલે પ્રભુએ તેને કહ્યું, “જેના વિષે મેં તને કહ્યું હતું તે આ જ માણસ છે. તે મારા લોક પર રાજ કરશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શમુએલે શાઉલને જોયો ત્યારે યહોવાએ તેને કહ્યું, હતું કે તે મારા લોક પર અધિકાર ચલાવશે તે આ છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે શમુએલે શાઉલને જોયો ત્યારે યહોવાએ તેને કહ્યું, “મેં તને જે માંણસની વાત કરી હતી તે જ આ છે, એ માંણસ માંરા લોકો ઉપર શાસન કરશે.”