1 Samuel 9:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શમુએલ શાઉલ તથા તેના ચાકરને, મોટા ખંડમાં લઈ આવ્યો, જેઓને નોતરેલા હતા તેઓ મધ્યે તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા, તેઓ આશરે ત્રીસ માણસ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી શમુએલ શાઉલ અને તેના નોકરને એક મોટા ભોજનખંડમાં લઈ ગયો અને ત્યાં બેઠેલા લગભગ ત્રીસેક આમંત્રિત મહેમાનો પાસે મુખ્ય આસન પર બેસાડયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી શમુએલ શાઉલ તથા તેના ચાકરને દીવાનખાનામાં લઈ ગયો, ને જેમને નોતરેલા હતા તેઓમાં તેઓને સૌથી અગ્રસ્થાને બેસાડ્યા. તેઓ આશરે ત્રીસ જણ હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી શમુએલે શાઉલને અને તેના ચાકરને ભોજનખંડમાં લઈ ગયો, અને તેમને મહેમાંનોની આગળ બેસાડ્યા. લગભગ ત્રીસેક મહેમાંનો હતા.