1 Samuel 9:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ચાકરે શાઉલને જવાબ આપીને કહ્યું, "મારી પાસે પા શેકેલ ચાંદી છે તે હું ઈશ્વરભક્તને આપીશ, કે તે આપણને ક્યા માર્ગે જવું તે જણાવે"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નોકરે જવાબ આપ્યો, “તેને આપવાને મારી પાસે ચાંદીનો પા શેકેલનો સિક્કો છે જે હું તેને આપીશ એટલે આપણે ગધેડાં ક્યાંથી મેળવી શકીશું તે તે આપણને કહેશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ચાકરે શાઉલને પ્રત્યુત્તર આપ્યો, “જો, મારી પાસે પા શેકેલ રૂપું છે; તે હું એ ઈશ્વરભક્તને આપીશ કે, તે આપણને આપણો માર્ગ બતાવે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી ચાકરે શાઉલને પ્રત્યુત્તર આપ્યો કે, “જો, માંરી પાસે પા શેકેલ ચાંદી છે; તે હું એ દેવના માંણસને આપીશ કે, તે આપણને આપણો માંર્ગ બતાવે.”