1 Timothy 1:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ આપણે તો જાણીએ છીએ કે, જો નિયમશાસ્ત્રનો યથાર્થ ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમને ખબર છે કે નિયમશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે સારું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ આપણે જાણીએ છીએ કે, જો તેનો યથાયોગ્ય ઉપયોગ કરવામાં આવે તો નિયમ [શાસ્ત્ર] સારું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો કોઈને નિયમશાસ્ત્રનો યોગ્ય ઉપયોગ કરતાં આવડે તો તે સારું જ છે તે આપણે સારી રીતે જાણીએ છીએ.