1 Timothy 2:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉપદેશ કરવાની કે, પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે શાંત રહેવું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સ્ત્રી પુરુષ પર અધિકાર ચલાવે કે શિક્ષણ આપે તેવી પરવાનગી હું આપતો નથી; પણ તેમણે શાંત રહેવું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉપદેશ કરવાની કે, પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્‍ત્રીને રજા આપતો નથી, પણ તેણે છાની રહેવું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સ્ત્રી પુરુંષને ભણાવે એ માટે હું મંજૂરી આપતો નથી. અને પુરુંષ પર સ્ત્રીની સત્તા ચાલે એની પણ હું છૂટ આપતો નથી. સ્ત્રીએ શાંતિથી પોતાનું કામકાજ કરતા રહેવું. આવું શા માટે?