1 Timothy 4:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે ઈશ્વરના વચન તથા પ્રાર્થનાથી તે પવિત્ર કરાયું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કારણ, ઈશ્વરનાં વચન અને પ્રાર્થનાને લીધે તે ઈશ્વરને સ્વીકાર્ય બને છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે ઈશ્વરના વચનથી તથા પ્રાર્થનાથી તેને પાવન કરવામાં આવે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવે જે કહ્યુ હોય તે કારણે પ્રાર્થના વડે દેવે બનાવેલી દરેક વસ્તુ પવિત્ર બનાવાય છે.