2 Chronicles 1:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને કહ્યું, "માગ! હું તને શું આપું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ રાત્રે ઈશ્વરે શલોમોનને દર્શન દઈને તેને કહ્યું, “માગ, હું તને શું આપું?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે જ રાત્રે ઈશ્વરે સુલેમાનને દર્શન આપીને તેને કહ્યું, ”માગ; હું તને શું આપું?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે દિવસે રાત્રે દેવે સુલેમાનને દર્શન આપ્યા અને કહ્યું, “માગ, તારી જે ઇચ્છા હોય તે, હું તને તે અવશ્ય આપીશ.”