2 Chronicles 10:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રહાબામ શખેમ ગયો, કેમ કે સર્વ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા શખેમમાં આવ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રહાબામ શખેમ ગયો; કારણ, ત્યાં સર્વ ઇઝરાયલીઓ તેને રાજા ઠરાવવા એકત્ર થયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સર્વ ઇઝરાયલીઓ રહાબામને રાજા ઠરાવવા માટે શખેમમાં એકત્ર થયા હતા, તેથી તે શખેમ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રહાબઆમનો રાજ્યાભિષેક કરવા માટે ઇસ્રાએલના સર્વ આગેવાનો શખેમના શહેરમાં ભેગા થયા હતા.