2 Chronicles 10:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાએ કહેલું હતું, "ત્રીજા દિવસે મારી પાસે પાછા આવજો." તેથી યરોબામ અને સર્વ લોકો ત્રીજા દિવસે રહાબામ પાસે પાછા આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રહાબામ રાજાની સૂચના પ્રમાણે યરોબામ અને સર્વ લોકો ત્રણ દિવસ પછી તેની પાસે આવ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાના ફરામાવ્યા પ્રમાણે ત્રીજે દિવસે યરોબામ તથા સર્વ લોકો રહાબામની પાસે આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા રહાબઆમનો નિર્ણય સાંભળવા માટે ત્રણ દિવસ પછી યરોબઆમ તથા લોકો તેની પાસે પાછા આવ્યા.