2 Chronicles 10:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રહાબામે તેઓને કહ્યું, "ત્રણ દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો." તેથી લોકો ત્યાંથી પાછા ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રહાબામે જવાબ આપ્યો, “તમે ત્રણ દિવસ પછી આવજો.” તેથી લોકો ત્યાંથી વિદાય થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે કહ્યું, “ત્રણ દિવસ પછી તમે મારી પાસે પાછા આવજો.” એટલે લોક ત્યાંથી વિદાય થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રહાબઆમે હહ્યું, “જાઓ, તમે મને ત્રણ દિવસની મુદત આપો, ત્યાર પછી પાછા આવજો.” તેથી તેઓ ચાલ્યા ગયા.