2 Chronicles 11:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સોરા, આયાલોન, અને હેબ્રોન નગરો બાંધ્યાં. એ યહૂદિયામાં અને બિન્યામીનમાં આવેલા કિલ્લાવાળાં નગરો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સોરા, આયાલોન અને હેબ્રોન.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સોરા, આયાલોન, તથા હેબ્રોન બાંધ્યાં, એ યહૂદિયામાં તથા બિન્યામીનમાં કિલ્લાવાળાં નગરો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સોરાહ, આયાલોન, અને હેબ્રોન, આ શહેરો યહૂદામાં અને બિન્યામીનમાં આવેલાં છે,