2 Chronicles 11:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દરેક નગરમાં તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા અને તે નગરોને મજબૂત કર્યાં. યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઢાલો અને ભાલાઓનો પુરવઠો રાખ્યો. આમ, યહૂદિયા અને બિન્યામીન તેના તાબામાં રહ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દરેક જુદા જુદા નગરમાં તેણે ઢાલો ને બરછીઓ રાખી ને તેઓને બહુ જ મજબૂત કર્યાં. યહૂદિયા તથા બિન્યામીન તેને તાબે હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રત્યેક નગરના શાસ્ત્રાગારમાં નગરનું રક્ષણ કરવા માટે તેણે ઢાલો અને ભાલાઓ મૂક્યા, આમ, યહૂદા અને બિન્યામીન તેને વફાદાર રહ્યાં હતા.