2 Chronicles 11:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યાજકો અને લેવીઓ કે જેઓ ઇઝરાયલમાં હતા તેઓ તેમના સ્થળોમાંથી તેની પાસે આવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના બધા પ્રદેશમાંથી યજ્ઞકારો અને લેવીઓએ રહાબામ પાસે યહૂદિયામાં આવીને આશરો લીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે યાજકો તથા લેવીઓ આખા ઇઝરાયલમાં હતા તેઓ પોતપોતાનાં રહેવાનાં સ્થળોમાંથી તેની મદદે આવ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યાજકો અને લેવીઓ ઉત્તરના રાજ્યમાંથી પોતાના ઘરબાર તજીને તેની સાથે સહમત થવા માટે આવી ગયાં.