2 Chronicles 11:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રહાબામે માહલાથની સાથે લગ્ન કર્યું. માહલાથ દાઉદના દીકરા યરીમોથની દીકરી હતી. યિશાઈના દીકરા અલિયાબની દીકરી અબિહાઈલ તેની માતા હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રહાબામે માહાલાથ સાથે લગ્ન કર્યું. માહાલાથનો પિતા યરીમોથ દાવિદનો પુત્ર હતો અને તેની માતા અબિહાઈલ એલિયાબની પુત્રી અને યશાઈની પૌત્રી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી રહાબામે દાઉદના પુત્ર યરીમોથ તથા યિશાઈના પુત્ર અલિયાબની પુત્રી અબિહાઈલ, એમની પુત્રી માહલાથની સાથે લગ્ન કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રહાબઆમે માહલાથ સાથે લગ્ન કર્યું. માહલાથનો પિતા, દાઉદનો પુત્ર યરીમોથ હતો અને તેની માતા દાઉદના ભાઇ અલીઆબની પુત્રી અબીહાઇલ હતી.