2 Chronicles 11:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને ત્રણ પુત્રો હતા; યેશૂ, શમાર્યા, અને માહામ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને તેણીને પેટે યેઉશ, સમાર્યા તથા ઝાહામ. એ દીકરા થયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓને ત્રણ પુત્રો થયા; યેઉશ, શમાર્યા અને ઝાહામ,