2 Chronicles 11:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયાની પાસે આવ્યું,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ પ્રભુએ શમાયા સંદેશવાહક દ્વારા રહાબામ રાજા અને યહૂદા તથા બિન્યામીનના કુળના સર્વ લોકોને આ સંદેશો મોકલ્યો:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ યહોવાનું વચન ઈશ્વરભક્ત શમાયાની પાસે એવું આવ્યું કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યહોવાએ દેવભકત શમાયાને કહ્યું કે,
Recommended Reading