2 Chronicles 11:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રહાબામ યરુશાલેમમાં રહ્યો અને યહૂદિયાની સુરક્ષા માટે નગરો બાંધ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રહાબામ યરુશાલેમમાં જ રહ્યો અને યહૂદિયા તથા બિન્યામીનનાં આટલાં નગરોને કિલ્લેબંધી કરાવી:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રહાબામે યરુશાલેમમાં રહીને યહૂદિયાના રક્ષણને માટે નગરો બાંધ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રહાબઆમ યરૂશાલેમમાં રહ્યો. અને યહૂદાના કેટલાંક શહેરોની કિલ્લેબંદી કરાવી. તેણે કિલ્લેબંદી કરાવેલા શહેરો આ પ્રમાણે છે: