2 Chronicles 13:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજા યરોબામના અઢારમા વર્ષે, અબિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઇઝરાયલના રાજા યરોબામના અમલના અઢારમે વર્ષે અબિયા યહૂદિયાનો રાજા થયો,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યરોબામ રાજાને અઢારમે વર્ષે અબિયા યહૂદિયા પર રાજ કરવા લાગ્ચો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજા યરોબઆમના અમલના અઢારમા વર્ષે અબિયા યહૂદિયાનો રાજા થયો.