2 Chronicles 13:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબિયાએ યરોબામનો પીછો કર્યો; તેણે તેની પાસેથી બેથેલ, યશાના અને એફ્રોન નગરો તેના ગામો સહિત જીતી લીધાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિયાએ યરોબામના સૈન્યનો પીછો કર્યો અને તેનાં કેટલાંક નગરો એટલે બેથેલ, યશાના અને એફ્રોન અને એ નગર નજીકનાં ગામો કબજે કર્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અબિયાએ યરોબામની પાછળ પડીને બેથેલ, યશાના ને એફ્રોન તેમના કસબાઓ સાથે તેની પાસેથી જીતી લીધાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અબિયાએ યરોબઆમનો પીછો પકડી, તેના કબજામાંથી આસપાસના કસબા સહિત બેથેલ, યશાનાહ, અને એક્રોન નગરો લઇ લીધો.