2 Chronicles 13:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબિયાના દિવસો દરમિયાન યરોબામ ફરી બળવાન થઈ શક્યો નહિ; ઈશ્વરે તેને સજા કરી અને તે મરણ પામ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિયાના અમલ દરમ્યાન યરોબામ ફરીથી પ્રબળ થઈ શક્યો નહિ. છેવટે પ્રભુનો માર્યો તે મરી ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અબુયાની કારકિર્દીમાં યરોબામ ફરીથી બળવાન થઈ શક્યો નહિ. યહોવાએ તેને શિક્ષા કરી, એટલે તે મરણ પામ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અબિયા જીવતો હતો ત્યાં સુધી યરોબઆમ ફરી શકિતશાળી બની શક્યો નહિ અને આખરે યહોવાએ તેને સજા કરી અને તે મરી ગયો.