2 Chronicles 13:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અબિયાના બાકીનાં કાર્યો, તેનું આચરણ અને તેનાં વચનો ઈદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાં લખેલાં છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અબિયાનો બાકીનો ઇતિહાસ, એટલે તેનાં કાર્યો અને વચનો ઈદ્દો સંદેશવાહકના ઇતિહાસમાં લખેલાં છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અબિયાનાં બાકીનાં કૃત્યો, તેનાં આચરણ તથા તેનાં વચનો ઈદ્દો પ્રબોધકનાં ટીકાગ્રંથમાં લખેલાં છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પુત્રો તથા 16 પુત્રીઓ થયાં.અબિયાનો બાકીનો ઇતિહાસ, તેનાં કાર્યો તેનાં આચરણ અને તેનાં વચનો ઇદ્દો પ્રબોધકના ટીકાગ્રંથમાઁ નોંધેલા છે.