2 Chronicles 13:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમ છતાં દાઉદના દીકરા સુલેમાનના સેવક નબાટના દીકરા યરોબામે પોતાના માલિક સામે બળવો કર્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
છતાં દાવિદના પુત્ર શલોમોન સામે શલોમોનના જ એક સેનાધિકારી એટલે નબાટના પુત્ર યરોબામે તેના માલિક સામે વિદ્રોહ કર્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમ છતાં દાઉદના પુત્ર સુલેમનના સેવક નબાટના પુત્ર યરોબામે ઊઠીને પોતાના ધણીની સામે બંડ કર્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમ છતાં દાઉદના પુત્ર સુલેમાનના નોકર નબાટના પુત્ર યરોબઆમે પોતાના માલિક સામે બળવો કર્યો છે,